વડોદરા પશ્ચિમ: યુસુફ પઠાણ સામે આક્રોશ - જૈન અને હિન્દુ સમાજની માફી માંગે
વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે આદિના મસ્જિદની તેમની મુલાકાત અંગેની પોસ્ટથી વડોદરાના જૈન સમુદાયમાં આક્રોશ ફેલાતા યુસુફ પઠાણ માફી માંગે તેવી માંગ કરી છે.