જુનાગઢમાં ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓએ કર્યો હોબાળો હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ કર્યો હોબાળો જમવાનું સારું ન બનતું હોવાની ફરિયાદ છાત્રાલયમાં રૂમ સુવિધામાં પણ લાલિયાવાડી કન્યા છાત્રાલય હોવા છતાં રસોયા રહે છે હોસ્ટેલમાં આગવાનો અને અધિકારીઓ દોડી આવ્યા છાત્રાલય