આંકલાવ તાલુકાના આસોદર થી બોરસદ જવાના માર્ગ ઉપર અંબાવ નજીક રાત્રે બે વાગ્યાની આસપાસના સમયગાળામાં ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માતો સર્જાયો હતો. જેમાં બે જેટલા વ્યક્તિ ભડથું થયા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
આંકલાવ: આસોદર નજીક અંબાવ પાસે અકસ્માતે સર્જાયો, વાહનોમાં આગ લાગી, બે વ્યક્તિ ભડથું થયાની માહિતી - Anklav News