તારાપુર: બગોદરા તારાપુર હાઈવે પરથી ડુંગરીની આડમાં લઇ જવાતા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, LCB પોલીસે 1.24 કરોડનો મુદામાલ જપ્ત કર્યો
Tarapur, Anand | Jul 23, 2025
બગોદરા તારાપુર હાઈવે પર LCB પોલીસે ડુંગરીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો LCB પોલીસે પકડી પાડ્યો...