લીંબડી: લીંબડી ગ્રીનચોક અને આઝાદ ચોક ખાતે આવેલા સ્ટેચ્યુ માં ફુવારા અને સોલર લાઇટો બંધ. નગરપાલિકાએ કરેલા નવિનીકરણ નુ બાળ મરણ થયુ
Limbdi, Surendranagar | Jul 30, 2025
લીંબડી શહેરમા નગરપાલિકા તંત્ર દ્વારા આઝાદ ચોક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને તથા ગ્રીનચોક ખાતે ના સ્ટેચ્યુ મા બે વર્ષ...