લખતર: લખતર વિરમગામ હાઇવે પર 1,400 ક્યુસેલ પાણી નર્મદા વિભાગ દ્વારા આગરવા ડેમમાં છોડાતા હાઇવે થયો જળમગ્ન
Lakhtar, Surendranagar | Sep 11, 2025
લખતર વિરમગામ હાઇવે પર આગરવા ડેમના પાણી છોડાતા આગરવા ડેમ નું પાણી લખતર વિરમગામ હાઇવે પર ફરી વળતા વાહનચાલકોને પરેશાની નો...