પાટણ વેરાવળ: ભાલકાતીર્થ ખાતે આવેલ પ્રજાપતિ સમાજની વંડી ખાતે અગ્રણીઓ દ્વારા શિક્ષણ સેમિનાર યોજાયો
કુંભારકાર સેવા સંગઠન નૂરસિંહ સેના આયોજિત વિધાર્થી કારકદી સમજ માં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તે માટે વેરાવળના ભાલકા ખાતે પ્રજાપતીસમાજ ની વંડી મા આજરોજ 10 કલાકેશિક્ષણ સેમિનાર માર્ગદર્શન કાર્યકર્મ યોજાયો. શિક્ષકો ,બાળકો સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ બહેનોની ઉપસ્થિત રહી હતી. આયોજકે આપી માહીતી.