વડોદરા: શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી પડેલી બેગમાંથી રૂ.1.02 લાખનો ગાંજો મળી આવ્યો
Vadodara, Vadodara | Sep 8, 2025
વડોદરા : રેલ્વે એસઓજી પોલીસે શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકીંગ કરી રહી હતી.દરમિયાન ટ્રેનના કોચ નંબર એસ 6 તથા એસ...