નવસારી: નવસારી સબજેલ ખાતે બંદી ભાઈઓને યોગ તાલીમ આપવામાં આવી
નવસારી સબજેલ ખાતે એ બંદી ભાઈઓને યોગ તાલીમ આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વતા નિવારણ અંગે વિવિધ વિસ્તારોમાં લોકોને યોગ તાલીમ આપવામાં આવી રહી છે. a યોગ તાલીમma મોટી સંખ્યામાં બંદી ભાઈઓ જોડાયા હતા.