માલપુર: માલપુરમાં ભાજપ યુવા કાર્યકર પર હુમલા ને લઈ આપ નેતા સાગરભાઈ રબારીએ આપ્યું નિવેદન.
માલપુર ભાજપના યુવા કાર્યકર બિપીનભાઈ ચૌધરી પર ભાજપના જ નેતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને માલપુર પોલીસે તરત જ કાર્યવાહી કરતાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે.આપ ના નેતા સાગરભાઈ રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે આવા હુમલાઓ લોકશાહી માટે હાનિકારક છે અને યુવાનો પર થતી આવી ગુંડાગીરીનો કડક વિરોધ થવો જોઈએ.ધા