મહુધા: ફીણાવ ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.20 જેટલાં પરિવારોને પ્રાથમિક કન્યા શાળા ખાતે સ્થળાંતરિત કરાયા
Mahudha, Kheda | Jul 27, 2025
મહુધામાં પાણી ભરાતા 20 ઉપરાંત પરીવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા ગત રાતથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે મહુધા ફીણાવ...