જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં દિવાળીના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવે તો લાલપુરના અનેક વિસ્તારોમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો એ પણ રંગબેરંગી ફટાકડા ફોડી આ તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી હતી ત્યારે લાલપુરના અનેક વિસ્તારોમાં દિવાળીના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી