ગોધરા: લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્વારા ઉન્નતિશાળા ખાતે સાયન્સ ડે નિમિત્તે ટેલિસ્કોપ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Godhra, Panch Mahals | Aug 23, 2025
રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ નિમિત્તે ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉન્નતિ વિદ્યાલય ખાતે ટેલિસ્કોપ મેકિંગ વર્કશોપ યોજાયો....