હિંમતનગર: સાબર ડેરીમાં આંદોલન બાબતે સમાધાનની બેઠક મળ્યા બાદ ઇડરના ધારાસભ્ય રમણલાલ એ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Jul 18, 2025
સાબર ડેરીમાં આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન સાબર ડેરી નિયામક મંડળ સાથેની એક બેઠક યોજાઈ હતી જેમાં સમાધાન બાબતે ચર્ચા...