લીમખેડા: જિલ્લામાં મહાવીર મોક્ષ કલ્યાણ દિવસની ઉજવણી જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી
Limkheda, Dahod | Oct 21, 2025 દિપાવલી પર્વ પર મહાવીર મોક્ષ કલ્યાણ દિવસની ઉજવણી દ્વારા કરવામાં આવતી હોય છે જિલ્લાના અલગ અલગ જીનાલયોમાં સવારથી જ અલગ-અલગ કાર્યક્રમ યોજતા હોય છે ભગવાનનું અભિષેક પૂજા અને લાડુ ચડાવી ઉજવણી ધામધૂમથી કરી એકબીજાને શુભકામનાઓ પાઠ આવતા હોય છે