છોટાઉદેપુર: સાયબર ક્રાઈમની સરાહનીય કામગીરી,સાયબર ક્રાઇમના ભોગ બનેલા 21 અરજદારોને 9.77 લાખ પરત કેમ કરાયા? જુઓ
છોટાઉદેપુર સાયબર ક્રાઈમની સરાહનીય કામગીરી સામે આવી છે. સાયબર ક્રાઇમના ભોગ બનેલા 21 અરજદારોને 9.77 લાખ પરત કરાયા હતા. તેરા તુઝકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના હસ્તે હુકમની નકલ અપાઈ હતી. જુલાઈ - ઓગષ્ટ મહિના દરમિયાન સાયબર વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે.