ઉત્રાણ પોલીસ મથકના ઇમોરલ ટ્રાફિકિંગ ના ગુન્હામાં ફરાર આરોપીની પાંડેસરાથી lcb zon 1 ની ટીમે કરી ધરપકડ
Majura, Surat | Aug 25, 2025
ઉત્રાણ પોલીસ ચોપડે હાલ જ ઇમોરલ ટ્રાફિકિંગ નો ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં દેવમણી શિવશંકર પાંડે ને વોન્ટેડ જાહેર કરાયો...