મહેમદાવાદ: તાલુકાના ખાત્રજ ગામે આવેલ લીમડાવાડા ફળિયાના નાકે જુગાર રમતા બે ઈસમોને રૂ, 4450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Mehmedabad, Kheda | Jul 21, 2025
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા. ખાત્રજ ગામના લીમડાવાડા ફળિયાના નાકે જુગારધામ ઉપર...