હાલ લગ્ન સિઝન ચાલી રહ્યું છે જેને લઈને નવસારી ડેપોને વધુ આવક થઈ છે નવસારી ડેપોમાં અલગ બસની વ્યવસ્થા કરીને લગ્ન સિઝન માટે જે મોકલવામાં આવતી હોય છે ત્યારે નવેમ્બર મહિનામાં 20 લાખથી વધુ રૂપિયાની આવક ડેપોની થઈ છે.
નવસારી: નવેમ્બર મહિનામાં લગ્ન સિઝનને લઈને 20 લાખથી વધુ રૂપિયાની આવક નવસારી ડેપોને થઈ - Navsari News