અસારવા: 9 મહિનામાં 250 અમદાવાદીઓના લાઈસન્સ સસ્પેન્ડ, ઓવરસ્પીડ અને ફેટલ એક્સિડન્ટમાં સૌથી વધુ કાર્યવાહી
9 મહિનામાં 250 અમદાવાદીઓના લાઈસન્સ સસ્પેન્ડ: ઓવરસ્પીડ અને ફેટલ એક્સિડન્ટમાં સૌથી વધુ કાર્યવાહી, રસ્તાને રેસિંગ ટ્રેક સમજતા 77 લોકો સામે પણ તવાઈ ઓવરસ્પીડમાં વાહન હંકારવું અને સ્ટંટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે. જાહેર રોડ પર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમજ દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો.... અમદાવાદ RTO દ