ભુજ: અબડાસાના બાયવારીવાંઢ માં બે જૂથ વચ્ચે મારામારીનો મામલો
Bhuj, Kutch | Sep 23, 2025 અબડાસાના બાયવારીવાંઢ માં બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું બેગમામદ જત નામના વ્યક્તિનું ભુજની ખાનગી હોસ્પિટલમાં મોત સમગ્ર બનાવ હત્યામાં પલટાયો અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી