ગાંધીધામ: ચેમ્બર ભવન ખાતે કચ્છ ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનની બેઠક યોજાઈ,ચેમ્બરના સંપૂર્ણ સહયોગથી 12 સપ્ટેમ્બરથી સ્વૈચ્છીક ટ્રક હડતાલ
Gandhidham, Kutch | Sep 9, 2025
કચ્છમાં ખરાબ રસ્તાઓ છતાં ટોલ વસુલાતના મુદ્દે આજે સાંજે 5:00 વાગે ગાંધીધામ ચેમ્બરમાં યોજાયેલી અગત્યની બેઠકમાં “No Road,...