છોટાઉદેપુર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસ્યો, ક્યાં ક્યાં વિસ્તારોમાં પડ્યો વરસાદ? વાહન ચાલકો કેમ અટવાયા... જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Aug 22, 2025
છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘોઘમાર વરસાદ વરસ્યો છે. સતત એક કલાકથી ઘોઘમાર વરસાદ વરસી રહ્યો હતો. તેજગઢ,કીકાવાડા...