સાયલા: સાયલા પોલીસે સગીરાને ઉઠાવી પર પ્રાંતમાં રહેતા યુવાનને 6 દિવસમાં ઝડપ્યો સુદામડાની સગીરાને ફોસલાવીને યુવાન ભાગી ગયો હતો
સાયલા તાલુકાના સુદામડા ગામની સગીરાને લલચાવી ફોસલાવીને છેલ્લા આઠેક માસથી સગીરાને લઈને નાસી છૂટનાર શખસ સામે પોક્સો એક્ટના ગુનો સાયલા પોલીસે દાખલ કર્યો હતો. ત્યારે હરીયાણા રાજ્યના ગુડગાવ ખાતે આરોપી હોવાની વિગતો બહાર આવી હતી ઈન્ચાર્જ પી.આઈ ડી.ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એચ.એન.ઝાલા, સુરેશભાઈ ખરગીયા, કંચનબેન ઝાપડીયા સહિતની ટીમ ટીમ હરીયાણા ગુડગાવ જવા રવાના થયા હતા. ગુડગાવ શહેર ગીચ વસ્તીવાળો વિસ્તાર હોય અને આ કામના ભોગ બનનાર, આરોપીને તાત્કાલિક