સ્પાની આડમાં દેહવ્યાપાર: અમદાવાદના ઈસ્કોન અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ અમદાવાદ પોલીસે શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા 'ધી ઝીરો સ્પા' અને આંબાવાડી વિસ્તારના 'લેમન આયુર્વેદિક સ્પા' પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 'ધી ઝીરો સ્પા'ની મહિલા...