નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વાંસદા તાલુકામાં આવેલા ખડકાળા વાંસદા રોડ પર જે ખસતા હલતનો રોડ છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહેશે.
વાંસદા: વાંસદા ખડકાળા રોડનો વધુ એક ખસ્તા હાલત નો વિડીયો વાયરલ - Bansda News