કતારગામ: જાગીરપુરા ખાતે જળ સંપત્તિ મંત્રી અને પુરવઠા મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્ટ્રકચરોના નવીકરણ સામે કામે અંગે બેઠક.
Katargam, Surat | Sep 7, 2025
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાગીરપુરા ખાતે કાકરાપાર જમના કાંઠા મુખ્ય નહેરના...