બાયડ: બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10800 મુદામાલ સાથે 3 જુગારિયા ઝડપ્યા
બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાયડ ગાબટ ત્રણ રસ્તા નજીકમાં આવેલા પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું વરલી મટકા નો પૈસાથી આંક ફેરનો હાર જીત નો જુગાર રમતા ત્રણ ઇસમોને જુગાર ઝડપી પાડ્યા હતા જેમાં 10800 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો