વેરાવળના જથ્થાબંધ અનાજ કરિયાણાના વેપારી મંડળ દ્વારા સોમનાથ સુધીની પદયાત્રા યોજાઈ, વખારિયા બજારથી પ્રમુખે આપી વિગતો
Veraval City, Gir Somnath | Jul 17, 2025
મેઘરાજા મન મૂકીને વરસે તે માટે છેલ્લા 25 વર્ષથી વેરાવળના વેપારીઓ દ્વારા સોમનાથ દાદાને અનોખી પ્રાર્થના કરવામાં આવે...