પુણા: સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ખાડી પર લટકતી હાલતમાં મહિલાની લાશ મળી આવી, હત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય
Puna, Surat | Aug 24, 2025
રવિવારે સાંજે પાંચ કલાકના સમય દરમિયાન સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખાડી ઉપરથી મહિલાની એંગલ સાથે લટકતી હાલત પણ લાશ મળી...