વાંકાનેર: વાંકાનેરના ચંદ્રપુર નજીક વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક અકસ્માતગ્રસ્ત થતાં યુવાનનું કરૂણ મોત….
Wankaner, Morbi | Sep 5, 2025
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે અંજની પ્લાઝા સામે આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ઇદે...