હાલોલ: નગર ખાતે રબારી ફળિયામાંથી જીવ દયા પ્રેમી યુવાનોએ પાંચ ફૂટની લંબાઈ ધરાવતા ખૂંખાર અજગરનું રેસ્ક્યુ કર્યું
Halol, Panch Mahals | Jun 8, 2025
હાલોલ શહેરના રબારી પડ્યા ખાતે મંદિર નજીક ગઈકાલે શનિવારે રાત્રિના સુમારે એક અજગર આવી ચઢ્યો હતો. જેને લઇને સ્થાનિકોમાં ભય...