ગીર ગઢડા: ગીરગઢડાનુ નગડીયા ગામ બન્યુ સંપર્ક વિહોણુ શાહી નદીમા પુર આવતા ગામમા ચારેતરફ પાણી ભરાયા તમામ રસ્તાઓ બંધ થયા
ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના નગડીયા ગામ બેટમા ફેરવાયુ છે આજરોજ સવારથી જ ભારે વરસાદ પડતા ગામમા ચારેતરફ પાણીભરાયા છે અને ગામમા આવવા જવા માટેના તમામ રસ્તાઓ પર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે શાહી નદીમા પુર આવતા ગામની સ્થિતી સર્જાઇ છે