ભુજ: રવાપર નજીક ટ્રક હડફેટે મહિલાનું મોત
Bhuj, Kutch | Sep 22, 2025 હાલ નવરાત્રિ ઉત્સવ નિમિત્તે માતાના મઢ દર્શન કરવા જતા પદયાત્રીઓના કારણે માર્ગો પર સતત ટ્રાફિક રહેતો હોય છે, તે વચ્ચે માતાના મઢથી દર્શન કરીને પરત ફરેલા પુરુષ અને મહિલાને અકસ્માત નડયો હતો, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. રવિવારે સાંજના અરસામાં રવાપર નજીક આવેલી કે.એસ. પટેલ ઈંગ્લિશ સ્કૂલ પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા એક પુરુષ અને મહિલા તેમજ એક બાળકને ટ્રકે હડફેટે લીધા હતા. ટક્કર બાદ મહિલા ફંગો