ગોંડલ તાલુકાના સૌથી મોટા ગામો પૈકીના દેરડી(કુંભાજી) ગામે પશુ દવાખાનાનું બિલ્ડીંગ બન્યુ ખંઢેર..! #Jansamasya
Gondal City, Rajkot | Sep 16, 2025
ગોંડલ તાલુકાના સૌથી મોટા ગામો પૈકીના દેરડી(કુંભાજી) ગામે પશુ દવાખાનાનું બિલ્ડીંગ બન્યુ ખંઢેર..! પશુ દવાખાનાના બિલ્ડીંગમાં છતમાંથી ખરતા પોપડા,લટકતા સળીયા સહિતની વસ્તુઓ જોખમી...! પશુ દવાખાનામાં વર્ષોથી પશુ ડોક્ટરની નિમણૂંક ન થતી હોવાથી ગામમા પશુપાલકોની હાલત કફોડી... સરકારે પશુ દવાખાનાના હાથ ધરેલ નવા બિલ્ડીંગ બનાવવાના પ્રયાસો સામે ગામના સ્થાનિક આગેવાનોની નબળી નેતાગીરી કારણ