PIT NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988 ) મુજબ આરોપી મુકતાર અબુભાઈ કુરેશી અટકાયત કરી મધ્યસ્થ જેલ, સુરત (લાજપોર) હવાલે કરતી જુનાગઢ એસ ઓ જી.
જૂનાગઢ: PIT NDPS એક્ટ હેઠળ જુનાગઢ એસઓજીએ એક શખ્સને મધ્યસ્થ જેલ સુરત લાજપોર ધકેલ્યો - Junagadh City News