અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ સિંધુભવન રોડ પર શણગાર કરાયો સિંધુભવન રોડ પર અદ્ભુત રોશનીનો શણગાર કરવામાં આવ્યો..
દસ્ક્રોઈ: અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ સિંધુભવન રોડ પર શણગાર કરાયો - Daskroi News