દસાડા: દસાડા ના ખેરવા ગામેથી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને બજાણા પોલીસે ઝડપ્યો
Dasada, Surendranagar | Jul 23, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામે બાતમીના આધારે બજાણા પોલીસની ટીમે રેઇડ કરી હતી જે બાદ બીસ્મિલ્લાખાન નામના...