પારડી: તાલુકામાં 25 mm મીટર વરસાદ નોંધાયો
Pardi, Valsad | Sep 14, 2025 રવિવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગ એ આપેલી આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ પારડી તાલુકામાં 25 મીલીમીટર વરસાદ નોંધાયો છે. તેમજ આવનાર બે દિવસ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.