વલસાડ: રેલવે ઓવરબ્રિજ ઉપર એક બસના ચાલકે કારને પાછળના ભાગે અથડાવી દેતા અકસ્માત
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 1:30 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડ રેલવે ઓવરબ્રિજ ઉપર એક બસના ચાલકે રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી કારને પાછળના ભાગેથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે કારમાં પાછળના ભાગે નુકસાની સર્જાઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અકસ્માતના કારણે ટ્રાફિકજામ સર્જાયો.