અબડાસા: બાયવારીવાંઢ નજીક મારામારીનો બનાવ
Abdasa, Kutch | Sep 22, 2025 અબડાસાના બાયવારીવાંઢ નજીક મારામારીનો બનાવ અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા... ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું મારામારીની એક જૂથના 8 લોકો ધાયલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ