ઝાલોદ: ઝાલોદના ધાવડીયા ચેક પોસ્ટ ખાતેથી 9,28,620 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
Jhalod, Dahod | Sep 25, 2025 આજે તારીખ 25/09/2025 ગુરુવારના રોજ ઝાલોદ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.ઝાલોદ પોલીસે ધાવડિયા ચેક પોસ્ટ પર થી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.ટ્રક માં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.ઝાલોદ પોલીસ દ્વારા 9,28,620 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ટ્રક સાથે કુલ 29,33,620 રૂપિયાનો મુદામાલ ઝડપી પાડ્યો. પોલીસે 1 આરોપીને ઝડપી પાડી કુલ 3 વિરુદ્ધ વહેલી સવારે 3.45 કલાકે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.