જલાલપોર: પાલિકા દ્વારા લુશીકૂય પાસે nmc દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવી કમિશનર ઉપસ્થિત રહ્યા
પાલિકા દ્વારા લુશીકૂય પાસે nmc દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવી કમિશનર ઉપસ્થિત રહ્યા. સ્વછત ભારતને લઈને ઉદેશ સાથે નવસારી મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી અને ખાસ કરીને કર્મચારી સહિત કમિશનર જોડાયા હતા.