દસ્ક્રોઈ: અમદાવાદ કલેક્ટરને HCએ કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી
મનરેગા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં હાઈકોર્ટનું કડક વલણ અમદાવાદ કલેક્ટરને HCએ કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી ભ્રષ્ટાચાર કેસમાં આદેશ છતાં કલેક્ટરે તપાસ શરૂ ન કરી હાઈકોર્ટનો આદેશના 9 મહિના વીતવા છતાં પાલન નહીં ..