કતારગામ: ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પંચમહાલ તાલુકા પો. સ્ટે. નોધાએલ લૂંટના ગુનાના આરોપી ને જડપી પારી વધું તપાસ શરૂ કરી.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ બાતમી ના આધારે પંચમહાલ ગોધરા તાલુકા ના વિસ્તાર ના લૂટ ના ગુનાના આરોપી ને જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી. આરોપી ફરીયાદી ને અને તેના મિત્રો ને અલગ મોટર સાયકલ જતા હતા તે સમયે લૂટ કરી હતી. પોલિસ સે આરોપી પાસેથી રોકડ રકમ કબજે કરી વધું તપાસ શરૂ કરી હતી.