લીલી પરિક્રમા રદ થતાં વેપાર ધંધામાં માઠી અસર, વેપારીઓએ આપી પ્રતિક્રિયા આપી છે.કમોસમી વરસાદ થતાં પરિક્રમા રદ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ સંતોએ નિર્ણય કર્યો હતો.વેપારીઓએ ભવિષ્યમાં યોજાનાર પરિક્રમા માં ઉપયોગી બને તેવી વિવિધ સુવિધાઓની માંગ કરી નિવેદન આપ્યું હતું.જૂનાગઢને આર્થિક મોટો ફટકો પડ્યો હોવાનું પણ જણાવ્યું હતું