દાહોદ: હાથ માં સૂતલી બમ ફૂટી જતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલહાથમાં સૂતલી બમ ના ધડાકો થતા હાથ ફાટીયો
Dohad, Dahod | Oct 21, 2025 હાથ માં સૂતલી બમ ફૂટી જતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હાથમાં સૂતલી બમ ના ધડાકો થતા હાથ ફાટીયો દેવગઢ બારીયાના કુવા ગામની ઘટના ગામના સતીશ ભાઈ બારીયા ફટાકડા ફોડતા હતા ત્યારે હાથમાં બમ ફૂટ્યો ઘાયલને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા