ગાંધીનગર: સેક્ટર 24 સોની દુકાનમાં બંદુક લઈને લૂંટ કરવા જવાની કોશિશ કરનાર આરોપીઓને એલસીબી એ ઝડપી પાડ્યા
Gandhinagar, Gandhinagar | Aug 8, 2025
ગાંધીનગરમાં તાજેતરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનાર બંદૂકધારી લૂંટારૂ ગેંગનો ગાંધીનગર લોકલ ક્રાઈમ...