એકતા નગર ખાતે હોટલ ફોર્ચ્યુન સામે નર્મદા જિલ્લા કલેકટરના જાહેરનામા નો ભંગ કરવાની કરવાની ફરિયાદ થઈ છે. કેટલીક વાર લોકો જાહેરનામું ભંગ કરતા હોય છે ત્યારે તેની પર કાયદાકીય પગલા લેવામાં આવે છે તો શું હવે આ કાયદાનું ઉલંઘન કર્યું છે તો પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવા જેવું રહ્યું.