વાંકાનેર: વાંકાનેર : વેપાર માટે વ્યાજે લીધેલા 15 લાખનાં 18 ચુકવ્યા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ….
Wankaner, Morbi | Aug 26, 2025
વાંકાનેર શહેરની મોચી શેરી ખાતે રહેતા એક યુવાને કાપડના વેપાર માટે વ્યાજખોરો પાસેથી રૂપિયા 15 લાખ 2.5% પ્રતિ માસ જેટલાં...